પલાસણીમાં રેશનિગની દુકાન બંધ રહેતાં શિલ મરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નસવાડી | નસવાડી તાલુકામાં લોકડાઉન છે અને ગરીબોને રેશનકાર્ડનું અનાજ મળે છે કે નહીં, રેશનિગની દુકાન ચાલુ છે કે બંધ છે. મુલાકતમાં છોટાઉદપુર જિલ્લા પુરવઠા અધિકારી નીકળેલ હોય પલાસણી ખાતે આવ્યા હતા. જે દુકાન બંધ હોય નસવાડી પુરવઠા વિભાગને જાણ કરતા સાંજના નસવાડી પુરવઠા વિભાગની ટીમ દ્વારા અચોક્કસ મુદ્દત માટે પલાસણી ગામમાં આવેલ રેશનિગની દુકાન સીલ કરેલ છે. રેશનકાર્ડ ગ્રાહકો અનાજ લેવા કયા જાય અને સંચાલક દુકાન બંધ રાખેલ હોય જેની ગંભીર નોંધ પુરવઠા વિભાગે લેતા દુકાન સીલ કરાઈ છે.
અન્ય સમાચારો પણ છે...