તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાળિયામાં ભરવાડ સમાજની મીટીંગ મુલત્વી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયા ભાસ્કર : ખંભાળિયા પંથકના ભરવાડ સમાજ દ્વારા ગોપાલક સમૂહ લગ્ન સમિતિના નેજા હેઠળ ભરવાડ સમાજના છઠા સમુહ લગ્ન તથા શિક્ષણ સહિતના હેતુ સાથે રવિવાર તા. 22ના ભરવાડ સમાજની એક મિટિંગનું જામખંભાળિયામાં આયોજન કરાયું હતું. હાલ કોરોનાની વિષમ પરિસ્થિતિને ધ્યાને લઇ સાવચેતીના પગલારૂપે તથા તંત્રની અપીલને ધ્યાને લઇ સહભાગી થવા માટે રવિવારની મીટીંગ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...