તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીમાં સેવાભાવી લોકો રાત્રે ભૂખ્યા લોકોને જમાડે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી | રાત્રિના સમયે ભૂખ્યા રહી ગયેલા જરૂરિયાતમંદોને ભોજન આપી સેવાભાવી લોકો માનવતા દાખવી રહ્યા છે. વાનમાં ભોજન લઇને મોડી રાત સુધી રસ્તા ઉપર સૂતેલા લોકોને ઉઠાડી જમાડવામાં આવે છે. રોજ આશરે 200થી 300 લોકોને જમાડી સેવા કરવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...