શાળાના કર્મીઅો અેક દિવસનો પગાર અાપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતની પ્રજાને તમામ રીતે મદદરૂપ થવા માટે પંચમહાલ જિલ્લા શૈક્ષણિક સંધ સમિતીના અાદેશ મુજબ પંચમહાલ જિલ્લા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 1784 સારસ્વત-શિક્ષક કર્મચારીઅો પોતાના અેક દિવસના પગારના અંદાજીત રૂા.35 લાખ મુખ્યમંત્રી રાહત ફંડમાં અાપશે. વધુમાં જિલ્લા પ્રશાસનને મહામારી સમયે અને મુશ્કેલ ધડીમાં કંઇ પણ જરૂર હોય તો અમને અાદેશ કરશે.

અન્ય સમાચારો પણ છે...