બોડેલી, ઢોકલીયા, અલીપુરા ગામમાં સેનિટાઈઝેશન કરવામાં આવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_કોરોનાને લઈને જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું અને દરેક ગામોને સ્વચ્છતા રાખવા માટે નિર્દેશ અપાતા બોડેલી ઢોકલીયા અને અલીપુરા પંચાયતે બમ્બા દ્વારા પાણીમાં કેમિકલ ભેળવીને નગર નાં રસ્તાઓ અને ફળિયાઓને સેનીટરાઈઝ કરાયું હતું. લોક ડાઉનને લીધે માર્ગો સુમસામ હોવાથી પંચાયતને કામગીરી કરવા માટે પણ સરળતા રહી હતી અને ગ્રામજનોની પણ માંગ હતી જોકે હજી કેટલાક વિસ્તારોમાં છંટકાવ બાકી રહી ગયો છે. દવાનો છંટકાવ પણ પંચાયત દ્વારા કરાયો હતો. } વલ્લભ શાહ*photocaption*
અન્ય સમાચારો પણ છે...