દ્વારકા જગત મંદિરનું સેનેટાઈઝેશન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસના પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવાઇ રહ્યા છે ત્યારે દ્વારકાના જગતમંદિરની સાફસફાઈ હાથ ધરવામાં આવી છે.આમતો દરરોજ બે વખત સફાઇ કરવામાં આવે છે. પરંતુ હાલ કોરોનાને ધ્યાને લઇને જગતમંદિરને સફાઇ કરીને કોરોન્ટાઇન કરવામાં આવ્યુ હતું.દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.જેમાં રેલીંગ,પ્રસાદઘર તેમજ રેલીંગ સહિતમાં સેનીટાઇઝરનો છંટકાવી કરવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...