તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયલા ખાદી સેવા મંડળે ખાદીના માસ્ક વિતરિત કર્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાયલા તાલુકા ખાદી સેવા મંડળ દ્વારા છેલ્લા બે દિવસથી ખાદીના કાપડમાં માસ્ક બનાવવાની કામગીરી કરી ઉદાહરણ રૂપ બની રહ્યુ છે. કરીયાણું, દુધ અને અગત્યના કામ માટે બહાર જતા લોકો માટે માસ્ક જરૂરી બન્યા છે. તેવા સમયે સંચાલક હરજીભાઇ પટેલ અને કર્મચારીઓ દરજીના ઘેર કાપડ આપી તૈયાર થયેલા માસ્કનું વિતરણ ફરજ બજાવતા પોલીસ, આરોગ્ય, હોમગાર્ડની પ્રાથમિકતા સાથે શરૂ કર્યા છે. કોરાના વાયરસની સલામતી માટે ત્રણ લહેરના 5000 માસ્કનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

સાયલા ખાદી સેવા મંડળે ખાદીના માસ્ક વિતરિત કર્યા

ભાસ્કર ન્યૂઝ|સાયલા

સાયલા તાલુકા ખાદી સેવા મંડળ દ્વારા છેલ્લા બે દિવસથી ખાદીના કાપડમાં માસ્ક બનાવવાની કામગીરી કરી ઉદાહરણ રૂપ બની રહ્યુ છે. કરીયાણું, દુધ અને અગત્યના કામ માટે બહાર જતા લોકો માટે માસ્ક જરૂરી બન્યા છે. તેવા સમયે સંચાલક હરજીભાઇ પટેલ અને કર્મચારીઓ દરજીના ઘેર કાપડ આપી તૈયાર થયેલા માસ્કનું વિતરણ ફરજ બજાવતા પોલીસ, આરોગ્ય, હોમગાર્ડની પ્રાથમિકતા સાથે શરૂ કર્યા છે. કોરાના વાયરસની સલામતી માટે ત્રણ લહેરના 5000 માસ્કનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...