આર.કે.દેસાઇ ટ્રસ્ટે CM રાહતફંડમાં 5 લાખ અાપ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી | વાપીમાં આર.કે.દેસાઇ મેમોરિયલ ટ્રસ્ટ દ્રારા CM રાહતફંડમાં પાંચ લાખ અગિયાર હજારનો ચેક કલેકટરને ચેક કમલ દેસાઇ, ઘર્માંગ મિલન દેસાઇનાં હસ્તે એનાયત કરાયો હતો. જેમાં ગ્રુપ ઓફ કોલેજીસ સંસ્થાનાં ચેરમેન મિલન દેસાઇનાં માર્ગદર્શન હેઠળ કોરોનાની વિકટ પરિસ્થિતિ માટે પોતાનું યોગદાન આપી માનવતાનું કાર્ય કર્યુ હતું.
અન્ય સમાચારો પણ છે...