મોરબીશ્રીજી સોસાયટીનાં રહીશો અને શાલિગ્રામ સેવા ટ્રસ્ટે મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં દાન આપ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબી : મોરબીની શ્રીજીપાર્ક સોસાયટી તરફથી મુખ્ય મંત્રીના રાહત ફંડમાં જમા કરાવ્યા છે આ ઉપરાંત મોરબીમાં નિસંગ મંદિર ટ્રસ્ટ તરફથી એક લાખનૉ ચેક મુખ્ય મંત્રી ના રાહત ફંડમાં જમા કરાવ્યું હતું. મોરબીમાં શાલિગ્રામ સેવા ટ્રસ્ટ દ્વારા કોરોના સામે લડવા એક લાખનું ફંડ મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં દાન કર્યું હતું. અને ચેક કલેકટરને સૂપરત કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...