ટીકરમાં હથિયાર પ્રદર્શન કરનાર 3 સામે કાર્યવાહી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચુડા તાલુકાનાં ચોકડી ગામનાં મહાવિરસિંહ ભગવાનસિંહ સિંધવ દ્વારા લાઇસન્સ વાળી રીવોલ્વર અને અને તેમની સાથે ચોકડીનાં ઉમેશભાઇ રાધવજીભાઇ પરમાર અને જોરાવરનગરનાં દિલીપભાઇ બચુભાઇ વસવેલીયાએ ફિલ્મી સ્ટાઇલે બારબોર બંદુકનાં રાઉન્ડનાં હારડા સાથે ડાયરામાં આવી પ્રદર્શન કર્યુ હોવાનો વિડીયો વાયરલ થતા હથિયાર નામાનો ભંગ બદલ ત્રણેય યુવાન સામે મૂળી પીએસઆઇ ડી.જે.ઝાલાએ ફરિયાદ નોંધાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ છે.

ટીકરમાં હથિયાર પ્રદર્શન કરનાર 3 સામે કાર્યવાહી

ભાસ્કર ન્યૂઝ | મૂળી

ચુડા તાલુકાનાં ચોકડી ગામનાં મહાવિરસિંહ ભગવાનસિંહ સિંધવ દ્વારા લાઇસન્સ વાળી રીવોલ્વર અને અને તેમની સાથે ચોકડીનાં ઉમેશભાઇ રાધવજીભાઇ પરમાર અને જોરાવરનગરનાં દિલીપભાઇ બચુભાઇ વસવેલીયાએ ફિલ્મી સ્ટાઇલે બારબોર બંદુકનાં રાઉન્ડનાં હારડા સાથે ડાયરામાં આવી પ્રદર્શન કર્યુ હોવાનો વિડીયો વાયરલ થતા હથિયાર નામાનો ભંગ બદલ ત્રણેય યુવાન સામે મૂળી પીએસઆઇ ડી.જે.ઝાલાએ ફરિયાદ નોંધાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...