તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાલક્ષી સરવેમાં પ્રાથમિક શિક્ષકો જોડાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવી | માંડવી નગરમાં કોરોનાલક્ષી જનજાગૃતિ સાથે જરૂરી માહિતી મેળવાવ માટેના ડોર ટુ ડોર કામગીરીમાં પ્રા. શિક્ષકોને સ્વીકારી આજરોજ પ્રથમ દિવસે 150થી વધુ દર્દીઓની માહિતી હોસ્પિટલ ખાતે આપવામાં આવી હતી. ઉપરાંત કોરોનાના લક્ષણો અંગેની જાણકારી પણ ઘરેઘર આપી હતી. તથા વિદેશથી કોઈનું પણ આગમન થયું છે કે નહીં તે અંગે પણ માહિતી મેળવી હતી.
અન્ય સમાચારો પણ છે...