તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલોદ તાલુકાની રૂખડી પ્રાથમિક શાળાનું ગૌરવ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_દાહોદ. સ્ટેટ એક્ઝામીનેશન બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી એન.એમ.એમ.એસ.ની પરીક્ષામાં ઝાલોદ તાલુકાની રૂખડી પ્રા.શાળાની વિદ્યાર્થિની નિનામા નિશાબેન રવિન્દ્રભાઇએ મેરીટમાં સ્થાન મેળવતાં રૂખડી પ્રા.શાળાના તથા ગામનું ગૌરવ વધાર્યુ તે બદલ રૂખડી શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.*photocaption*

સહકાર નગર અને અશ્વમેઘના રહીશો દ્વારા કોરોના વાઇરસની જાગૃતિ માટે સેમિનાર યોજાયો

_photocaption_દાહોદ. દાહોદ શહેરના ડો. શૈલેષ રાઠોડ,તેમજ દિનેશભાઈ ભાભોર અને સહકાર નગર અને અશ્વમેઘના રહિશો દ્વારા કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સાચી અને સચોટ માહિતી અને સરકારની ગાઇડ લાઇન પ્રમાણે આયુર્વેદિક ઉકાળા સાથેનો માર્ગદર્શન સેમિનારનું આયોજન અશ્વમેઘ સોસાયટી સહકાર નગર ની પાછળ દાહોદ ખાતે રાખવામાં આવ્યું હતું .વડાપ્રધાન દ્વારા 22 માર્ચ રવિવારે ના રોજ આ વાઇરસ નું સંક્રમણ અટકાવવા માટે અને ઇન્ફેક્શનની “”ચેન બ્રેક”” કરવા માટે જે “”જનતા કરફ્યુ”” રાખવાની વાતને તમામ લોકોએ સમર્થન આપ્યું હતું.*photocaption*

લુણાવાડા બારોટવાળા વિસ્તારમાં RSS દ્વારા આરોગ્ય વર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું


લુણાવાડા બરોટવાળા વિસ્તારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હેગડેવાર સમિતિના સ્વયમ સેવકો દ્વારા કોરોના વાયરસ સામે લોકોમાં રોગપ્રતિકાર શક્તિ વધે તેવા ઉમદા હેતુથી આયુર્વેદિક ઉકાળાનું વિનામૂલ્ય વિતરણ કરાયું હતુ
અન્ય સમાચારો પણ છે...