શ્રમિકોને પ્રજાપતિ સંઘે જમવાની વ્યવસ્થા ઉભી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભીલાડ | તલાસરીની પ્રજાપતિ ઉત્તમ સંઘ શ્રમિકોના વ્હારે આવી હતી. સંઘના રાષ્ટીય ઉપાધ્યાક્ષ મનિરામ વર્માને થતા તેમના કાર્યકર્તા સાથે બોર્ડર પર પહોંચી ગયા હતા. સરકારી અધિકારી અને પોલીસ પ્રશાસન વચ્ચે તમામ મજૂરોનું કોરાના વાયરસ અંગે તપાસ કરાવી તમામ મજૂરોને ઠક્કર બાપા શાળામાં રાખી જમવા અને રહેવાની વ્યવસ્થા ઉભી કરવમાં આવી રહી છે.
અન્ય સમાચારો પણ છે...