ધરમપુરમાં પોલીસે ભોજન વિતરણ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધરમપુર | DSP સુનીલ જોષી, DySP વી. એન. પટેલ, પોલીસ સ્ટાફ અને હેલપિંગ ગ્રૂપ, વલસાડના સહયોગથી અટકપારડી પાવર હાઉસ નજીક ઝૂંપડપટ્ટીમાં અને ધરમપુરના આંબેડકર નગર નજીકના દત્તક લીધેલા ગરીબોના પડાવ પર DySP કે.આઈ.દેસાઈ તથા DySP વી. એન. પટેલ અને પોલીસ જવાનોએ પુરી,શાક, છાસના ભોજનનું વિતરણ કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...