ગોલાગામડીમાં પોલીસ અને SRPનો કડક બંદોબસ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંખેડા | સંખેડા તાલુકાના ગોલાગામડી ખાતે પોલીસ અને એસ.આર.પી. જવાનો દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો છે. અહિયા વડોદરાની સરહદ નજીક હોઇ બહારથી આવતા પરવાનગી સિવાયના વાહનોને પરત જ મોકલવામાં આવે છે. માત્ર બહારથી આવતા શ્રમિકો જે છોટાઉદેપુર જિલ્લાના આવે છે. તેને જ આવવા દેવામાં આવે છે. અહિંયા ચારેય દિશામાં બેરીકેડ મુકીને રસ્તા સંપૂર્ણ બંધ કરીને લોકડાઉનનો અમલ કરાવાઇ રહ્યો છે.
અન્ય સમાચારો પણ છે...