જબુગામ રેફરલ હોસ્પિટલમાં દર્દીઓ તથા તેમના સંબંધીઓને ફૂડ પેકેટ અપાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જબુગામ. જબુગામમાં આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે આવેલ દર્દીઓ સાથેના સગા સંબંધીઓને દુકાનો સહિત ખાણીપીણી બંધ રહેતા આ કપરા સમયમાં જબુગામ બોડેલીના હિન્દુ-મુસ્લિમ યુવાનો નાત જાત કે કોઈપણ ધર્મ વિના મદદ કરી રહ્યા છે. યુવાનોએ જબુગામ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવેલ દર્દીઓ તથા તેમના સગા સંબંધીઓને ફુડ પેકેટ બનાવીને આપી રહ્યા છે. હાલના કપરા સમયમાં સતત સેવા કરી રહ્યા છે જબુગામ બોડેલીના હિન્દુ મુસ્લિમ યુવાનોએ જબુગામ હોસ્પિટલમાં જઈને ફૂડ કીટ આપી હતી. }દિગ્વિજયસિંહ રણા
અન્ય સમાચારો પણ છે...