તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરાસીયાના મુવાડા પ્રાથમિક શાળામાં બાળકોને ધાણી અને ખજૂરનું વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાલાસિનોર ભાસ્કર | તાલુકાના અંતરિયાળ ગામ ગરાસીયાના મુવાડાની પ્રાથમિક શાળામાં અને આંગણવાડીના બાળકોને ધાણી અને ખજુરનું લાયન્સ કલબ દ્વારા પ્રમુખ પ્રવિણભાઈ સેવક અને મંત્રી ગીરીશભાઈ ચૌહાણના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.પ્રાથમિક શાળા અને આંગણવાડી ના 60 જેટલા બાળકોને હોળી ઉત્સવ પ્રસંગે ધાણી અને ખજૂર મળતાં આનંદીત બન્યા હતા .
અન્ય સમાચારો પણ છે...