તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મસ્જિદમાં ફક્ત મૌલાના, બાંગીસાબ, 3 નમાજીઓ જ નમાજ પડવા નિર્ણય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંખેડા ખાતેની હુસેની સુની જામાં મસ્જિદ, મદરસા એ ગુલ્સને અજમેર કમિટી દ્વારા આજ રોજ પ્રમુખ મુનાભાઈ શેખ અને તમામ ટ્રસ્ટીઓ ઓ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો કે મસ્જિદમાં ફક્ત મૌલાના, બાંગીસાબ, 3 નમાજીઓ જ નમાજ પડશે. બાકી કોઈએ પણ મસ્જિદમાં નમાજ પઢવા આવવુ નહિ. ઘરેજ નમાજ પઢી લેવી અને બીજો મહત્વનો નિર્ણય એ છે કે મદરસાએ ગુલ્સને અજમેરમાં રહેતા ભાડુંઆતના 2 મહિનાનું ભાડું માફ કરી દેવાનું નિર્ણય કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...