તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રખડતા લોકોના ફોટા મોકલવા માટે નંબર જાહેર કર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંખેડા | વડોદરા રૂરલ પોલીસ લોકડાઉનને કડક બની ચુકી છે. પોલીસ દ્વારા 6359627220 વોટ્સઅપ નંબર બહાર પાડ્યો છે. 4થી વધુ લોકો ભેગા થતા હોય તેવો વીડિયો બનાવી લોકો મોકલી આપવા જણાવ્યું. આ માટે વીડિયો કે ફોટોમાં કેદ થનાર લોકો પર થશે કડક કાર્યવાહી કરવા SP સુધીર દેસાઈએ પરિપત્ર બહાર પાડ્યો હતો. હાલ તાલુકા લેવલ ઉપર લોકડાઉનનો અમલીકરણ ન થતા લેવાયો નિર્ણય એટલું જ નહિ ફોટા કે વિડિઓ મોકલનારના નામ નંબર પણ ગુપ્ત રાખવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...