તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડલ શહેરમાં સ્વચ્છતા બાબતે કોઇ કામગીરી નહીં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડલ શહેરમાં કોરોના વાઇરસને લઈ સાવચેતીના પગલાં ભરવા અને આ ચેપી અને ઝડપથી ફેલાતો રોગ ન થાય તે માટે સરકારી તંત્ર દ્વારા સંખ્યાબંધ સૂચના આપવામાં આવી છે.

ત્યારે સૂચના અને આદેશોનો માંડલ ગ્રામ પંચાયતમાં સરેઆમ ભંગ થતો હોય તેમ જણાય છે. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા બાબતે કોઈ કામગીરી કરવામાં ન આવતી હોવાનું લોકો જણાવી રહ્યા છે. ત્યારે માંડલના ચબુતરા ચોક વિસ્તાર અને સરકારી આરોગ્ય કેન્દ્ર પાસે, પ્રાથમિક શાળા પાસે કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે.

કોરોનાનો ખતરો છે ત્યારે પગલાં નહીં

અન્ય સમાચારો પણ છે...