શાળા ન. 18માં આંખ નિદાન કેમ્પ અને ચશ્મા વિતરણ કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર ભાસ્કર : શહેરમાં આવેલ શાળા નં. 18 ન.પ્રા.શિ.સ.માં લાઇંન્સ ક્લબ ઇસ્ટ જામનગરના સહયોગથી આંખનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમા શાળાની 120 દિકરીઓને નિ:શુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમા લાઇંન્સ ક્લબ ઇસ્ટ જામનગરના અધ્યક્ષ પ્રહલાદભાઇ, ગણપતભાઇ લાહોટી, દિપકભાઇ પાનસુરિયા, ભરતભાઇ વાદી અને તેમની સમગ્ર ટીમ હાજર રહી હતી. કેમ્પ માટે શાળાનાં શિક્ષક આર.ડી.મિશ્રાએ જહેમત ઉઠાવી હતી તે બદલ શાળાનાં આચાર્ય દિપક પાગડા અને શાળા પરિવારે તેમના સેવાકાર્યને બિરદાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...