તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગઢડાના ઢસા ગામની આધેડ મહિલાનો નેગેટીવ રિપોર્ટ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લા ના ગઢડા તાલુકાના ઢસા ગામે રહેતા 60 વર્ષીય મહિલા આઠ- દસ દિવસ પહેલા પોતાના સબંધી ને ત્યાં ઓસ્ટ્રેલિયા ગયા હતા. અને ત્યાંથી પરત આવ્યા હોય અને હાલ કોરોનાનો કેફ ચાલતો હોઇ જેને લઈ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મહિલાને ભાવનગર આઇસોલેશનવોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જેમનો રિપોર્ટ કરવામાં આવતા આજે આ મહિલાનો રિપોર્ટ નેગેટીવ આવતા આરોગ્ય વિભાગ તેમજ લોકોએ રાહત નો દમ લીધો હતો. જોકે, મહામારીને લઇ આરોગ્ય તંત્ર કોઇ ચાન્સ લેવા માગતું નથી. તંત્રે દવા છંટકાવ સહિતની કામગીરી શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...