તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશની સલામતી માટે ભરૂચમાં મુસ્લીમ બિરાદરોએ જુમ્માની નમાઝ બાદ દુવા કરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ | સમગ્ર વિશ્વને કોરોનાએ ભરડો લીધો છે. જેના માટે સમગ્ર વિશ્વમાં લોકો દુવાઓ અને પ્રાર્થનાઓ કરી રહ્યા છે. ત્યારે કોરોના વાઇરસ સામે ભારતીયો અને અન્ય દેશના લોકોનું રક્ષણ થાય તે માટે ભરૂચની મોના પાર્ક મસ્જિદમાં મુસ્લિમ બિરાદરોએ જુમ્માની નમાઝ બાદ ભારતીયોની સલામતી માટે દુઆ કરી કરી હતી.
અન્ય સમાચારો પણ છે...