તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મા હું ભગવાનના ઘરે ગઇ, તુ મારા મૃતદેહને વતન લઇ જજે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રમિકની 1 વર્ષની દીકરીનું તાવથી મૃત્યુ

_photocaption_મોરબી જિલ્લાના રંગપરબેલા ગામમાં મજુરી કામ કરતા ત્રણ છોકરા અને એક છોકરી સાથેનો કાળુભાઈનો પરિવાર રહેતો હતો. કોરાના વાયરસના કારણે વતન જવા માટે મોરબીથી સુખપર ગામે ખાનગી વાહનમાં આવ્યા હતા. ત્યારબાદ એક વર્ષની પુજા કાળુભાઈ ભીલ નામની છોકરીને તાવ આવતા સરકારી દવાખાને લાવવામાં આવી હતી. ત્યારે ડોકટર કૌશલ પટેલે છોકરીને મૃત જાહેર કરી હતી. ત્યારે આ પરિવાર મૃતદહે લઇને હળવદ માર્કેટિંગ યાર્ડ એસટી બસમાં મધ્યપ્રદેશમાં જશે.
}તસવીર : કિશોર પરમાર*photocaption*
અન્ય સમાચારો પણ છે...