મોરબીમાં રુદ્રાક્ષ એપાર્ટમેન્ટનાં લોકો દ્વારા 100થી વધુ રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબી : મોરબીનાં સામાં કાંઠામાં આવેલા રુદ્રાક્ષ એપાર્ટમેન્ટ સિતારામ ગ્રૂપ હાઉસીંગ બોર્ડ બન્ને સાથે મળી 100 રાશન કીટ તૈયાર કર્યા હતા. અને શહેરના બેઠા પુલ નજીક, બહાદુર વીલા,કેસરબાગ તેમજ અન્ય અલગ વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું છે.આ કામમાં ચંદુભા જાડેજા,સુમિત જૈન,જીતેન્દ્ર ચૌહાણ, જયેશભાઇ જોશીનાં લોકો જોડાયા હતા.
અન્ય સમાચારો પણ છે...