તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોલે સલામ ગરાસીયા સમાજનો સમૂહલગ્ન મોકૂફ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ કોરોના વાઇસરને લઈને રાજ્યમાં હાહાકાર મચી જવા પામ્યો છે. તેમજ સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડ્યો છે. તા.31 માર્ચ 2020 સુધી કોઈ જાહેર કાર્યક્રમ ના કરવા ત્યારે તકેદારીના ભાગે રૂપે સાણંદ ચેખલા ગામે આગામી તા.22 માર્ચના રોજ મોલે સલામ ગરાસીયા સમાજના સમૂહ લગ્ન મોકુંફ રાખવામાં આવ્યા છે. સમૂહ લગ્નના ગણતરીના દિવસો બાકી છે તેમજ તેની પાછળ સમાજના અગ્રણીઓએ મોટા પ્રમાણમાં ખર્ચ કર્યો હતો. પરંતુ સરકારના આદેશનું મોલે સલામ ગરાસીયા સમાજ દ્વારા પાલન કરી માનવતાની મહેંક પ્રસરાવી હતી. વાઇરસને કારણે આ નિર્ણય લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...