તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોખાણા પ્રા. શાળા NMMS પરીક્ષામાં ઝળકી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાણવડ ભાસ્કર : એનએમએમએસ પરીક્ષામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં સતત ચોથા વર્ષે પણ ઝળહળતું પરિણામ મેળવતી શાળા એટલે મોખાણા પ્રાથમિક શાળા છે. આ વર્ષે 5 વિદ્યાર્થીઓ મેરીટ લિસ્ટમાં આવ્યા છે અને તે સિવાયના આઠ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે. આમ દરેક વિદ્યાર્થીને આ સિધ્ધિ બદલ બિરદાવ્યા હતાં અને શાળા પરિવાર મેરીટમાં આવનાર વિદ્યાર્થીને ચાર વર્ષ સુધી દર વર્ષે રૂપિયા 12000 મળવાપાત્ર છે. આમ સમગ્ર પરીક્ષા બાબતે વિદ્યાર્થીઓને તૈયાર કરવાની જવાબદારી આશિષભાઈ ચાવડા અને જીગ્નેશભાઈ ફટાણીયાએ લીધી હતી.
અન્ય સમાચારો પણ છે...