તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરજણમાં રૂપિયા 10નું માસ્ક 25માં ભાવે વેચતા વેપારીઓ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કરજણ નગરમાં કેટલાક દુકાનદારો દુકાનમાં માસ્ક વેચે છે. કોરોના વાઈરસને લઈને માર્કેટમાં માસ્કની ડિમાન્ડ વધવાથી મેડિકલ સ્ટોર સિવાય પણ કરજણમાં કેટલાક જનરલ સ્ટોરવાળા પણ માસ્કનું વેચાણ કરે છે. જેમાં હાલમાં ગ્રાહકોની ગરજને લઈને 5થી 10 રૂપિયાના ભાવે વેચાતા માસ્કના 25 રૂપિયા ભાવે વેચે છે. જે બાબતે આવા કાળાબજારિયા વેપારીઓ સામે પગલાં ભરવામાં આવે માગ ઉઠવા પામી છે.

દેશમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે લોકો પોતાના ઘર અને ઓફિસ કે જરૂરી કામ માટે નીકળતા હોય ત્યારે અવશ્ય માસ્ક પહેરીને નીકળે છે. જેથી કોરોના વાઈરસનો ફેલાવો વધુ ના થાય. જેને લઇને બજારમાં માસ્કની ડિમાન્ડ વધવા પામી છે. ત્યારે કરજણ નગરમાં મેડિકલ સ્ટોર સિવાય કેટલાક

...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...