તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખલાડીમાં હરસિદ્ધિ ભવાની માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ ભાસ્કર | ફાગણ વદ ત્રીજ એટલે મા હરસિદ્ધિ ભવાનીનો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધૂમધામથી માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 111 દીવડાની મહાઆરતી અને મા હરસિદ્ધિને 56 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને કેક કાપીને માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...