લાયન્સ ક્લબ સુરેન્દ્રનગરની ટીમે નિ:શુલ્ક માસ્ક વિતરિત કર્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્રનગર લાયન્સ ક્લબ ટીમ દ્વારા લોકો કોરોના વાયરસથી રક્ષણ માટે આયોજન કર્યુ હતુ. આથી શહેરની ગ્રામીણ બેંક મલારચોક શાખામાં કર્મચારીઓ અને ગ્રાહકોને નિશુલ્ક માસ્ક વિતરણ કરી કોરોના વાઇરસ અંગે સમજુતી આપી બીનજરૂરી ઘરની બહાર ન નિકળવા સમજ અપાઇ હતી. આ સેવા કાર્યમાં લાયન્સ ક્બલ હોદ્દેદારો અને સભ્યોએ સેવા આપી હતી.
અન્ય સમાચારો પણ છે...