તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંચમહાલ-મહિસાગરમાં કોરોના વાઇરસની જાગૃતતામાં અભાવ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ તથા મહિસાગરમાં ગ્રામ્ય કક્ષાએ કોરોના વાઇરસની જાગૃતતાનો અભાવ નજરે પડ્યો હતો. જેનેે કારણે લોકો ઠેરઠેર ટોળે વળેલા જોવા મળ્યા હતા.

એક તરફ સરકાર શહેરોમાં લોકડાઉનના નિયમનો ચુસ્ત અમલ કરાવવા અધ્યતન ઉપકરણોનો ઉપયોગ કરાઇ રહ્યો છે. જેની સામે ગ્રમ્ય કક્ષાએ તેનાથી બીલકુલ વિપરીત જોવા મળી રહ્યુ છે. વેજલપુર, વિરપુર,સંતરામપુર સહિતના ગામોમાં સવારથી બેંકો અને એટીએમમાં સોસીયલ ડીસ્ટન્સીંગ વગર રોજબરોજની માફક લાંબી કતારોમાં જોવા મળ્યા હતા. તો ક્યાં કોઇ દુકાનમાં પણ આજ રીતે જોવા મળ્યાં તો ક્યાક તંત્ર દ્વારા શહેરમાં કોરોનાના સંક્રમણને રોકવા અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તેની સામે ગ્રામ્ય કક્ષાએ કોરોના વાઇરસની જાગૃતતાનો અભાવ
નજરે પડ્યો હતો.

ગામડાઓમાં કોરોના પ્રવેશ કરી શકે છે

અન્ય સમાચારો પણ છે...