પાટડી સ્લમ વિસ્તારમાં ગરીબોને ખીચડી-બિસ્કિટનું વિતરણ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટડી ભાસ્કર |  પાટડી તાલુકા કાનૂની સેવા સમિતીના ચેરમેન અને પાટડી સવિલ કોર્ટના જજ જી.પી.ભોઇ, સેક્રેટરી નરેન્દ્રભાઇ મકવાણાની આગેવાનીમાં પી.એલ.વીની ટીમના અલ્કાબેન ગઢવી અને અલ્પેશભાઇ વાણંદ સહિતના સ્ટાફ દ્વારા કોરોનાની કહેર વચ્ચે ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારમાં વસતા ગરીબ પરીવારોને નાસતા, ખીચડી અને પારલે બીસ્કિટનું વિતરણ કરવામા
આવ્યું હતુ. 
અન્ય સમાચારો પણ છે...