ખારવાની મહિલા પાસે અજુગતી માંગણી કરી છેડતી કર્યાની ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણના ખારવામાં રહેતી મહિલા તા. 8 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે છાશ લેવા જતી હતી. ત્યારે ગામના ઓધાભાઇ બુટાભાઇ ભરવાડે મહિલાનું બાવડુ પકડી ગામના બધા લાભ લે છે, તો મને પણ તેમ કહી છેડતી કરી અજુગતી માંગણી કરી હતી. આ અંગે મહિલાએ વઢવાણ પોલીસ મથકે અરજી કરી હતી. જેમાં અરજી કર્યાનું મનદુ:ખ રાખી મહિલાના પતિને અરજી પાછી ખેંચી લેવાનું કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...