તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલની હોલી ચાઇલ્ડ સ્કૂલનો ટેકવોન્ડો સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલોલ ભાસ્કર | ઓપન ગુજરાત સ્ટેટ ટેકવોન્ડો સ્પર્ધા તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાઇ હતી. જેમાં કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી હોલી ચાઇલ્ડ સ્કુલના વિદ્યાર્થીઓએ ભાગ લઇને વિજેતા બનીને આઠ ગોલ્ડ મેડલ અને 11 સિલ્વર મેડલ અને 11 બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા. શાળાનું ગૌરવ વધારવા બદલ વિદ્યાર્થીઓને આચાર્ય હેતલબેન પટેલ, રાજ, હર્ષલ તેમજ ટ્રસ્ટીએ અભિનંદન પાઠવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...