જંગવડ ગામે જુગાર રમતા 4 શખ્સ પકડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આટકોટ પોલીસે જંગવડ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પકડી પાડયા હતા વિગતો અનુસાર જંગવડ આંબેડકર નગરમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા આટકોટના પી.એસ.આઇ કે પી મેતા સૂચનાથી પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ ડેરવાળિયા સહિતના સ્ટાફે એ એ રેડ કરી જુગાર રમતા અરુણ કાના ચૌહાણ વીજય બાબુ જયંતિ હરજી અને મનોજ જેઠા ચૌહાણ રહેને રૂપિયા 10240 ગંજી પત્તા સાથે સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...