તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીમાં શિક્ષકે જાગૃતતા લાવવા ચિત્ર બનાવ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_વાપી ચિત્રકલાનાં શિક્ષક હિરેન કેનીએ લોકોમાં જાગૃતતા આવે તે માટે ચિત્રકલાનાં માધ્યમથી સંદેશો આપી લોકડાઉનનું પાલન કરી ભારત દેશને બચાવવાનો પ્રયાસ કરવો જોઇએ તેવું પોતાના કલા દ્રારા દર્શાવ્યું હતું.તેનાં કારણે લોકોમાં તે બાબતે જાગૃતતા આવે તે માટે પ્રયાસ કરી દેશભકિત કરી કલાથી સારો સંદેશો પાઠવ્યો હતો.*photocaption*
અન્ય સમાચારો પણ છે...