તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરાશામળ ગામમાં બાંકડા ઊંધા વાળી દેવાયાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_ચરોતરના ગામડાંઓમાં ચોતરે બેસી વાતો કરવાની આગવી દિનચર્યા છે. જેના પગલે પંચાયતો દ્વારા બાકડાંઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, કોરોનાના પગલે લોકડાઉનમાં થતાં લોકોને ઘરમાં જ રહેવાની સુચના આપવામાં આવી છે. આમ છતાં લોકો ઘર બહાર ટોળે વળતાં રહે છે. નડિયાદ તાલુકાના સુરશામળ ગામમાં ગ્રામજનો બાંકડે બેસી ટોળટપ્પા ન કરે તે માટે બાંકડાં જ ઉંધા વાળી દેવામાં આવ્યાં છે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...