તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીઠાઈ ગામમાં પીઠેશ્વરી મંદિરના પ્રાંગણમાં મહિલાઓ માટે સમારંભ યોજાયાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કઠલાલ ભાસ્કર | પીઠાઈ ગામમાં પીઠેશ્વરી મંદિરના પ્રાંગણમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી આવકાર સોશ્યલ એન્ડ રૂરલ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે સંસ્થાના પ્રમુખ સુમિત્રાબહેન ડી. પરમાર ખેડા ચાઇલ્ડ લાઇનમાંથી આવ્યાં હતાં. કુસુમબહેન આર. ગોહિલ તેમજ ગામના સરપંચ બહેન મંગુબહેન બી. પરમાર હાજર રહ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિલા દિનનું મહત્વ સમજાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...