નડિયાદમાં એક્ટિવામાં ભરાયેલો સાપ લાંબી જહેમત બાદ બહાર કઢાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_નડિયાદ શહેરના સંતરામ રોડ ઉપર સંતરામ પોલીસ ચોકી સામે ઉભેલા એક એક્ટિવામાં એક સાપ ભરાયો હતો. જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ટીમ દ્વારા એક્ટિવામાં સંતાયેલા સાપને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. જોકે લાંબી જહેમત બાદ અંતે સ્નેક સ્નેચરની મદદથી સાપને બહાર કાઢવામાં સફળતા મળી હતી. નડિયાદના સ્નેક સ્નેચર જ્વલંત મહેતા અને શાશ્વત મહેતા દ્વારા સાપને એક્ટિવામાંથી બહાર કાઢીને ડબ્બામાં પૂરી, શહેરથી દૂર છોડી મૂકવામાં આવ્યો હતો. *photocaption*
અન્ય સમાચારો પણ છે...