તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રાંગધ્રામાં જાહેરનામાનો ભંગ કરતા 1 દિવસમાં 14 લોકો ઉપર ગુના દાખલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા ડિવીઝનના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને કાર્યવાહી કરવા નાયબ પોઅધિકારી આર.બી.દેવધા દ્વારા જણાવાયુ હતુ. આથી શનિવારે એક જ દિવસમાં 14 લોકોને જાહેરનામા ભંગમા અટકાયત કરી ગુના દાખલ કરવામા આવ્યા હતા. આ 14માં સૌથી વધુ ઝિઝુવાડા પીએસઆઈ ધનેશા દ્વારા 7 લોકો વિરૂધ્ધમાં ગુના દાખલ કર્યા હતા. જ્યારે ધ્રાંગધ્રા સિટીમાં-3,ધ્રાંગધ્રા તાલુકામા-2,માલવણ પોલીસ સ્ટેશનમાં-1.જ્યારે પાટડી પોલીસ સ્ટેશનમાં-1.આ ઉપરાત વાહન ડિટેઈન ધ્રાંગધ્રા સિટીમા-6,ધ્રાંગધ્રા તાલુકામા-2, માલવણ પોલીસ સ્ટેશનમાં-2. જ્યારે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં 3 અને દસાડા પોલીસે-4 એમ કુલ 17 વાહન ડિટેઈન કરવામા આવ્યા હતા.આમ પોલીસ દ્વારા લોકડાઉનને લઈને કડક કાર્યવાહી કરી લોકોને પોતાની જીંદગી માટે બહાર
નહિ નીકળવા માટે સમજાવામા આવે છે.

ધ્રાંગધ્રામાં જાહેરનામાનો ભંગ કરતા 1 દિવસમાં 14 લોકો ઉપર ગુના દાખલ

ભાસ્કર ન્યૂઝ | ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રા ડિવીઝનના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને કાર્યવાહી કરવા નાયબ પોઅધિકારી આર.બી.દેવધા દ્વારા જણાવાયુ હતુ. આથી શનિવારે એક જ દિવસમાં 14 લોકોને જાહેરનામા ભંગમા અટકાયત કરી ગુના દાખલ કરવામા આવ્યા હતા. આ 14માં સૌથી વધુ ઝિઝુવાડા પીએસઆઈ ધનેશા દ્વારા 7 લોકો વિરૂધ્ધમાં ગુના દાખલ કર્યા હતા. જ્યારે ધ્રાંગધ્રા સિટીમાં-3,ધ્રાંગધ્રા તાલુકામા-2,માલવણ પોલીસ સ્ટેશનમાં-1.જ્યારે પાટડી પોલીસ સ્ટેશનમાં-1.આ ઉપરાત વાહન ડિટેઈન ધ્રાંગધ્રા સિટીમા-6,ધ્રાંગધ્રા તાલુકામા-2, માલવણ પોલીસ સ્ટેશનમાં-2. જ્યારે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં 3 અને દસાડા પોલીસે-4 એમ કુલ 17 વાહન ડિટેઈન કરવામા આવ્યા હતા.આમ પોલીસ દ્વારા લોકડાઉનને લઈને કડક કાર્યવાહી કરી લોકોને પોતાની જીંદગી માટે બહાર
નહિ નીકળવા માટે સમજાવામા આવે છે.

અન્ય સમાચારો પણ છે...