આમરોલી, તણખલા, ગઢબોરીયાદમાં લોકોની અવર-જવર યથાવત્

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_નસવાડીના આમરોલીમાં લોકો બિન્દાસ્ત ફરે છે. સાથે નસવાડીમા દુકાનો બંધ હોય જે જરૂરી વસ્તુઓ હોય તે લેવા લોક ટોળાં ઉમટી પડયા છે. સાથે જ ગામડામાં બધા કામ રાબેતા મુજબ થઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પૂછતાં લોક ડાઉન શુ છે? કોરોના વાઇરસ બાબતે હજુ લોકોને જાગૃતિ નથી. તણખલા ગઢબોરીયાદ જેવા સેન્ટરમાં પણ ગામડામાંથી લોકો અવર જવર કરે છે. તંત્ર લોક ડાઉનને લઈ ચિંતિત છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં બહારથી આવેલ લોકો ક્વોરન્ટાઈન હેઠળ હોવા છતાંય જે કાળજી લેવી જોઈએ એ લેવાતી ના હોય ત્યારે કોરોના વાઇરસથી સાવચેત કઈ રીતે રહેશે તે પ્રશ્ન ઉભો થયો છે. } ઈરફાન લકીવાલા*photocaption*
અન્ય સમાચારો પણ છે...