તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લિંબડિયામાં કોરોના વાઈરસના સંક્રમણને રોકવા હોમીયોપેથીક દવાનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર ભાસ્કર | જિલ્લાના લિંબડિયા ગામના સરપંચ હર્ષદભાઇ પટેલ દ્વારા કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે અને ગ્રામજનોનું આરોગ્ય જળવાય તે માટે હોમીયોપેથીક દવાનું મફત વિતરણ કરાયું હતું. ઉપરાંત ગ્રામજનોને શક્તિવર્ધક આયુર્વેદિક ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયત દ્વારા અંદાજે 1500 જેટલા ગ્રામજનોને ઉકાળો પીવડાવ્યો અને દવા પણ આપી હતી.
અન્ય સમાચારો પણ છે...