તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરજણમાં વિદેશથી આવેલી 5 વ્યક્તિને હોમ ક્વારોન્ટાઇન કરાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કરજણ નગરમાં વિદેશથી આવેલા પાંચ ઈસમોને આરોગ્ય ખાતા દ્વારા હોમ કવોરનટાઈન રાખવામાં આવેલા છે.

કોરોના વાઈરસને લઈને આરોગ્ય દ્વારા સધન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. જેમાં કરજણ નગરમાં આવેલ પાંચ વિદેશીઓને કરજણ આરોગ્ય ખાતા દ્વારા તેઓને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. જાહેર ક્ષેત્રો કે ઘરની બહાર નહીં જવાની સૂચના આપી છે. તેઓના આરોગ્યની તપાસ કરતા કોઈ વાંધાજનક લક્ષણો જણાઈ આવ્યા નથી.

કરજણ નગરમાં ચાર ઈસમો ઈટાલીથી અને એક ઈસમ સિંગાપુરથી આવેલા છે. જેમાં કરજણ આરોગ્ય ખાતા દ્વારા વિદેશથી આવેલા પાંચ ઈસમોને પોતાના ઘરની બહાર નહીં

...અનુસંધાન પાના નં.2

ચાર ઈસમો ઈટાલીથી અને એક સિંગાપુરથી આવેલો છે

અન્ય સમાચારો પણ છે...