સાણંદ ST ડેપોમાં શિબિર યોજી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાણંદ ભાસ્કર | ત્યારે યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા સાણંદ યુનિટ દ્વારા ગુરુવારે સાણંદ એસ.ટી ડેપોમાં ડ્રાઈવર ,કંડકટર અને કર્મચારીઓ માટે જાગૃતિ અને સાવચેતી શિબિરનું આયોજન કરાયું હતું. ડેપો મેનેજર અનિરુધ્ધભાઈ પટેલ, યુનિટ ચેરમેન ડો.મનુભાઈ કુબાવત અને યુનિટ પ્રેસીડેન્ટ મહેન્દ્રભાઈ વૈષ્ણવે સુંદર માહિતી આપી અને યુનિટ થકી દરેકને માસ્ક આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રાફિક કંટ્રોલર મુકેશભાઈ વાઘેલાએ મહત્વનું યોગદાન આપ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...