તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શનિમંદિરે કોરોનાથી મુક્તિ માટે હવન, દર્શનાર્થે મંદિર બંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ભાસ્કર | કોરોના વાઇરસથી બચાવની તાકેદારીના ભાગરૂપે તંત્રએ મંદિર ધાર્મિક સ્થળોપર લોકો ભેગા ન થાય માટે બંધ રાખવા અપી કરાઇ છે. આથી શનિમંદિર તા.31 માર્ચ સુધી ભક્તોના દર્શનાર્થે મંદિર બંધ રહેશે. આ વૈશ્વિક મહામારીથી લોકોને રક્ષણ મળે અને આ વાઇરસનો ભોગબનનાર લોકોના આત્માને શાંતી મળે મટે મહંત મોનીબાપુ રામશ્વરૂપ દાસજી હવન કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...