તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોરીવાવમાં હનુમાન જયંતિ ઉત્સવ મોકુફ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર ભાસ્કર: કોરોના વાયરસને અનુલક્ષીને આણદાબાવા સેવા સંસ્થાના મહહંત દેવપ્રસાદ મહારાજની નિશ્રામાં પ્રતિવર્ષ ધોરીવાવમાં કષ્ટભંજનદેવ હનુમાન મંદિરે હનુમાન જયંતિ મહોત્સવમાં સુંદર કાંડના પાઠ શ્રી હનુમાન ચાલીસા તથા અન્નકુટ દર્શન યોજાય છે. હાલના કોરોના વાયરસના અસાધારણ સંજોગોને અનુલક્ષીને મોકુફ રાખવામાં આવ્યા ે તો ભકતો-સેવક વર્ગ સોને નોંધ લેવા સંસ્થા દ્વારા જણાવાયું છે.
અન્ય સમાચારો પણ છે...