તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલ પ્રિન્ટિંગ એસોસિએશને મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશનમાં માસ્ક વિતરણ કર્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ : ગોંડલ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ પ્રમુખ દિલીપભાઈ કોટડીયાના જન્મ દિવસ નિમિત્તે કોઈ ખોટા ખર્ચ કરવાના બદલે મહામારીના સમયે પણ જનતાની સેવામાં લાગેલા સરકારી કર્મચારીઓને માસ્ક નું વીતરણ કરવામાં આવ્યું. આ તકે એસોસિએશનના ઉપપ્રમુખ પંકજભાઈ વઘાસિયા સાહિતનાઓ હાજર રહ્યા હતા. 144ને ધ્યાનમાં લઇને પ્રમુખ અને ઉપપ્રમુખે જ માસ્કનું વિતરણ કર્યું. પોલીસ અને મામલતદાર કચેરીના અધિકારીઓએ કાર્યને બિરદાવ્યું હતું
અન્ય સમાચારો પણ છે...