તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલમાં કોરોના વાઇરસ સામે રક્ષણ આપતા ઔષધીય ઉકળાનું વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ : ગોંડલના ભોજરાજપરા ખાતે રહેતા અને અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મહેતા પરિવાર ના રીંકુબેન અલ્પેશભાઈ મહેતા પરિવાર દ્વારા કોરોના વાયરસ સામે રક્ષણ આપતા ઔષધીય ઉકાળા નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ કાર્યને સફળ બનાવવા મહેતા પરિવાર સાથે સ્નેહીઓ મિત્રોએ જહેમત ઉઠાવી હતી
અન્ય સમાચારો પણ છે...