તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરબાડાની મોડેલ સ્કૂલમાં સેનેટરી નેપકીન વેડિંગ મશીન અને ઈન્સિરેટર મશીનની ભેટ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગરબાડા. ગરબાડા મોડેલ સ્કૂલમાં ભારતીય રેલવે નિગમ તથા IFCI દિલ્હી દ્વારા સેનેટરી નેપકીન વેડીગ મશીન અને નેપકીન સેનેટરના મશીનનો આપ્યા હતા. વિદ્યાર્થીનીઓ સંકોચ વગર આ નેપકીનનો ઉપયોગ કરી શકે અને સ્વચ્છતાની જાગૃતિ આવે માટે મશીન બાથરૂમમાં ફીટ કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...