તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લવારપુરમાં હોમીયોપેથીક દવાનું મફત વિતરણ કરવામાં આવ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર ભાસ્કર | કોરોના વાયરસની મહામારીને પગલે લવારપુર ગ્રામપંચાયત દ્વારા શક્તિવર્ધક હોમીયોપેથીક ગોળીઓનું વિતરણ કરાયું હતું. ઉપરાંત આયુર્વેદિક ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. જેમાં ચિલોડા હોમીયોપેથીક દવાખાનાના હોમીયોપેથીક મેડિકલ ઓફિસર ડો.ઘનશ્યામભાઇ પ્રજાપતિ અને ડો.નિપાબેન ઉપસ્થિત રહીને ગામના કુલ 535 ઘરોમાં દવાનું વિતરણ કરાયું હતું.
અન્ય સમાચારો પણ છે...